પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ

પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં સરકારી પાઠ્યપુસ્તક મુજબનું શિક્ષણ આપવામાં આવે છે.

 

માધ્યમિક શિક્ષણ

માધ્યમિક શાળામાં કોમ્પ્યુટર દ્વ્રારા સોફ્ટવેર દ્વ્રારા ધોરણ ૯ થી ૧૦ માં શિક્ષણ આપવામાં આવે છે.

જેનાથી બાળકોના જ્ઞાનનો વિસ્તાર થાય છે.