મેરેજ બ્યુરો

આ સંસ્થા મેરેજ બ્યુરો ચલાવે છે અને દર બીજા વર્ષે વેવિશાળ પસંદગી મેળાનું આયોજન કરે છે. શ્રવણમંદ લાયક ઉમેદવારોનું એક રજીસ્ટર રાખવામાં આવે છે, જેથી કરીને યુવક-યુવતીઓ એકબીજાનો સંપર્ક કરી શકે. આ ખૂબ ઉપયોગી નીવડેલ છે. સંસ્થાનું ગેસ્ટ હાઉસ છે જ્યાં મહેમાનો, નિષ્ણાંતોને રહેવાની  વ્યવસ્થા થાય છે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવો.