ઔદ્યોગિક તાલીમ

આ વિભાગમાં શ્રવણમંદોને શિક્ષણની સાથોસાથ પગભર થવા માટે જુદા જુદા પ્રકારની ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે.

જેમાં કમ્પ્યુટર, ડી.ટી.પી., સીવણ, ક્રાફ્ટ વર્ક, બ્યુટી પાર્લર, કે.વી.કે. (આઈ.ટી.આઈ. દ્વારા સંચાલિત) વગેરે પ્રકારની તાલીમ આપવામાં આવે છે.