ચિત્રકલા વિભાગ

બાળકોનો બાહ્ય અને આંતરીક શક્ત્તિ ખીલવવાના હેતુ ને ધ્યાનમાં રાખી શાળામાં ચિત્ર, ક્રાફટ, ભરતગૂંથણ, સિવણ, બ્યુટીપાર્લરની તાલીમ, ફેશન ડીઝાઈનીંગ જેવા કોર્સથી પગભર થઈ શકે અને ભવિષ્યની કારકિર્દીની પણ પસંદગી પણ કરી શકે છે. અને આત્મવિશ્વાસ કેળવી શકે છે.