રમત-ગમત

મનના વિકાસ સાથે તનનો વિકાસ પણ જરૂરી છે. શાળામા નર્સરીથી જ ચિત્ર-કળાને પ્રોત્સાહન આપવામા આવ્યુ છે. આ વિષયમા બાળકો નોર્મલ બાળકોની સાથે ખભે-ખભા મિલાવી સ્પર્ધામા ઊતરે છે. રાજય અને રાષ્ટ્રકક્ષાએ શાળાના બાળકોએ અનેક ઈનામો જીતી પોતાની ઉત્કૃષ્ટ કલાને પ્રદર્શિત કરી છે.